વિટામિન D અને કેલ્શિયમ

 • અલગ અલગ કુલ 13 જાતના વિટામિન છે તેમાંથી આપણા શરીરને વિટામીન A, C, K, B12, E અને D ની મુખ્ય જરૂર પડે છે.
 • વિટામિન શરીરમાં બનતા નથી આહાર-ઔષધ વડે લેવા પડે છે.
 • Vitamin D Organic Compound છે તે ખરેખર વિટામિન નથી પણ Hormones છે જે વિટામિન ની જેમ વર્તે છે.
 • વિટામિન D ચરબી દ્રાવ્ય છે.
 • વિટામિન D નું મુખ્ય કામ કેલ્શિયમ વડે હાડકાનુ બંધારણ ઘડવાનું છે.
Image result for vitamin d
Sources of Vitamin D
 • આપણા શરીરમાં લોહી અને હાડકાં વચ્ચે કેલ્શિયમની સતત આપ લે ચાલે છે તેને તબીબી ભાષા માં Homeostasis કહેવાય છે.
 • લોહીને જયારે કેલ્શિયમ ની ઘટ પડે ત્યારે તે હાડકામાંથી કેલ્શિયમ ખેંચે છે અને લોહીમાં કેલ્શિયમ વધી જાય તો હાડકા ને તે પાછું મોકલે છે.
 • આપણા શરીર ના કુલ કેલ્શિયમ માંથી 98% કેલ્શિયમ હાડકા + દાંતમાં અને બાકીનું માત્ર 2% જ લોહીમાં હોય છે.
 • લોહીમાં કેલ્શિયમ ના પ્રમાણ નું નિયમન/Monitoring કરવાનું કામ પેરાથાઇરોઇડ ગ્રંથિ નું છે (પેરાથાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિની પાછળ આવેલી છે)
 • જયારે લોહી માં કેલ્શિયમ ની માત્ર ઘટી જાય ત્યારે પેરાથાઇરોઇડ ગ્રંથિ – PTH (parathyroid hormone) નો સ્ત્રાવ કરે છે,જે હાડકાને લોહી માટે કેલ્શિયમ પૂરું પાડવાની ફરજ પડે છે.
 • આ ઉપરાંત પેરાથાઇરોઇડ ગ્રંથી હાડકા, કિડની તથા આંતરડાં ત્રણેયને કેલ્શિયમ પૂરું પાડવાની ફરજ પાડે છે.
Parathyroid Gland

વિટામિન D ને આપણે 3 રીતે લઇ શકીયે છીએ,

1. સૂર્યપ્રકાશ માં ઉભા રહીને

2. વિટામિન D ધરાવતા પદાર્થો લઈને

3. વિટામિન D ના Supplements લઈને

Related image
from sunlight
Vitamin D tablets
 • ઉપરના ત્રણ માંથી આપણે વિટામિન D ધરાવતા પદાર્થ કે વિટામિન D ની ગોળીઓ લઈને બારોબાર વિટામિન D મેળવી શકીએ છીએ.

સૂર્યપ્રકાશ માંથી વિટામિન કઈ રીતે બને છે?

 • સૌ પ્રથમ સૂર્યપ્રકાશ ના 280 – 320 nm ની તરંગલંબાઇ ધરાવતા (UV-B rays) કિરણો જયારે આપણી ચામડી ના ઉપરના પડ (જેને Epidermis કહે છે) ઉપર પડે ત્યારે તે કોલેસ્ટેરોલ ના ઘટક Dehydrocholesterol સાથે પ્રક્રિયા કરીને D3 અને D2 બનાવે છે.
 • D3 અને D2 નું બંધારણ વિટામિન D જેવું જ છે ,પણ રાસાયણિક રીતે તેઓ નિષ્ક્રિય છે.
Image result for D3 and D2
Vitamin D2 and D3
25 -hydroxyvitamin D
 • D3 અને D2 બંને લોહીમાં ભળીને લિવરમાં જાય છે.
 • લિવર 25 hydroxylase નામના enzymes દ્વારા D3 તથા D2 ને 25 -hydroxyvitamin D (or 25 D) માં ફેરવે છે.
Image result for 25 hydroxy vitamin d
A complete Vitamin D synthesis process
 • 25 D લીવર માંથી નિકળીને લોહીમાં ભળે છે લોહીમાં ફરતું 25 D kidney માં જાય છે જ્યાં રહેલા 1- α – hydroxylase નામના enzymes દ્વારા તેનું 1,25 D તરીકે ઓળખાતા પદાર્થમાં રૂપાંતર થાય છે આ 1,25 D એટલ જ Vitamin D.
Image result for vitamin d process from sunlight
complete process in graphical notation

વિટામિન D નું આપણા શરીર માં કાર્ય :

 • વિટામિન નું મુખ્ય કામ તો કેલ્શિયમ વડે હાડકા તથા દાંત ને મજબૂત બનાવવાનું છે પરંતુ આ ઉપરાંત પણ ઘણાબધા કામો માટે વિટામિન જરૂરી નહિ પણ ખુબજ મહત્વનું છે,તેમના થોડા નીચે મુજબ છે.
 • Vitamin D Support the health of the immune system, brain, and nervous system.
 • Regulate insulin levels and aid diabetes management
 • Genetic Blueprint ના લગભગ 100 જેટલા જીન્સ નું સંચાલન કરતી સ્વિચ તરીકે વિટામિન-ડી કામ કરે છે.
 • માનવ શરીરમાં 200 VDR ( vitamin D receptor) આવેલા છે,આ VDR અલગ અલગ અંગો ના મળીને કુલ 28 જેટલા tissue માં રહેલા છે.
 • Genetic Blueprint માં રહેલા GADD45a નામના જીન્સ નું કામ નુકસાનકારક કોષો નું ખરાબ કોષો માં રૂપાંતરણ તથુ રોકાવાનું છે,જેથી તે કોષ ભવિષ્ય માં કેન્સર ના કોષ માં ફેરવાય નહિ,અને આ જીન્સ વિટામિન D વડે સક્રિય બને છે.
 • Vitamin D Support lung function and cardiovascular health.


વિટામિન D ની ઉણપને કારણે થતા રોગો :

 • વારંવાર બીમાર પાડીએ છીએ અને કોઈ જીવનું કે બેક્ટેરિયા નો ચેપ તરત જ લાગે છે,
 • શરીર માં થાક જણાય છે
 • હાડકા નબળા પડે છે,અને કમર માં દુખાવો થાય છે, આ ઉપરાંત
 • Depressed mood,
 • Impaired wound healing,
 • Hair loss,
 • Muscle pain,અને જો લાંબા સમય સુધી વિટામિન D ની અછત વર્તાય તો
 • Obesity
 • Diabetes
 • Hypertension
 • Depression
 • Osteoporosis
 • આ ઉપરાંત મગજ ને લગતા રોગો જેવા કે Alzheimer’s disease….

વિટામિન D કયા પદાર્થ માંથી મળે છે?

વિટામિન D3 ના Sources;

 • oily fish,
 • eggs,
 • liver,
 • milk,
 • butter,
 • orange,
 • cod liver oil etc…

વિટામિન D2 ના Sources;

 • Mushrooms
 • Fortified foods
 • Soya Bean
 • Almonds
 • Coconut etc….

સૂર્યપ્રકાશ માંથી વિટામિન D :

સૂર્ય માંથી આવતા પ્રકાશ ના તરંગલંબાઇ પ્રમાણે ત્રણ ભાગ પડે છે,

1. Ultraviolet – A : wavelength 320-400 nm

2. Ultraviolet – B : wavelength 280-320 nm

3. Ultraviolet – C : wavelength 200-280 nm

 • ઉપરના ત્રણ માંથી આપણા શરીર માટે UV – B જરૂરી છે કારણ કે UV – A ની ખાસ અસર આપણા શરીર પર થતી નથી (તે નબળા હોય છે) જયારે UV – C એ નુકસાનકારક છે કેમ કે તે એકદમ વેધક હોય છે.
 • વહેલી સવારમાં સામાન્ય રીતે UV A પ્રકારના કિરણો હોય છે જયારે ,
 • બપોરના 3 વાગ્યા પછી UV C કિરણો હોય છે માટે,
 • સૂર્યસ્નાન કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય 10 am to 3 pm છે.

શરીર માં વિટામિન D નું જરૂરી પ્રમાણ :

જો આપણા શરીર માં વિટામિન નું પ્રમાણ નીચે મુજબ નું હોય તો,

 • 30 ng/ml – Minimum
 • 20-15 ng/ml – insufficient
 • < 15 ng/ml – Deficient / ન્યુનતમ

શરીર માં વિટામિન D નું પ્રમાણ જાણવા માટે કરતી ટેસ્ટ :

 • લોહી માં રહેલા વિટામિન D નું પ્રમાણ જાણવા માટે 25 -hydroxyvitamin D25 (OH) D ની ટેસ્ટ કરવામાં આવે છે.
 • આ ઉપરાંત હાડકા ની ઘનતા અથવા હાડકા માં રહેલા કેલ્શિયમ ની ટેસ્ટ માટે DEXA – Dual Energy X-Ray Absorptiometry નામનું સાધન વપરાય છે.

આપણા શરીર માં વિટામિન D ની રોજિંદી જરૂરિયાત :

 • આપણે રોજનું 250 to 400 mg કેલ્શિયમ પેશાબ અને પરસેવા દ્વારા કાઢીએ છીએ માટે આપણને રોજ 900 to 1800 gram કેલ્શિયમ અને નીચે મુજબ વિટામિન D ની જરૂર પડે છે.
 • Infants 0-12 months – 400 IU (10 μg).
 • Children 1-18 years – 600 IU (15 μg).
 • Adults to < 70 – 600 IU (15 μg).
 • Adults over 70 – 800 IU (20 μg).
 • Pregnant women – 600 IU (15 μg).
 • Where IU – international unit
 • 1 IU = 0.025 μg for Vitamin D only.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s